HomeGujaratરાજકોટમાં સીએમ પટેલની તિરાંગાયત્રા, રાષ્ટ્રભક્તિ સાથે અનેક લોકો જોડાયા

રાજકોટમાં સીએમ પટેલની તિરાંગાયત્રા, રાષ્ટ્રભક્તિ સાથે અનેક લોકો જોડાયા

રાજકોટમાં શુક્રવારે ગૌરવભરી અને વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ તિરંગા યાત્રાની આગેવાની કરી છે.એમની સાથે શહેરીજન તેમજ ભાજપના કાર્યકર્તા જોડાયા હતા. આ યાત્રામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા

બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં ડો. યાજ્ઞિક રોડથી સળંગ આ તિરંગા યાત્રા પસાર થશે. આ યાત્રામાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, સામાજીક આગેવાનો સહિત એકાદ લાખ લોકોને જોડવા કલેકટર અને મનપા તંત્ર તથા શાસક પક્ષે તડામાર તૈયારીઓ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW