HomeNationalInter Nationalકોમનવેલ્થ ગેમ્સનો ભવ્ય સમાપન સમારોહ, જૂઓ અદભુત તસવીર

કોમનવેલ્થ ગેમ્સનો ભવ્ય સમાપન સમારોહ, જૂઓ અદભુત તસવીર

કોમનવેલ્થ ગેમ્સ 2022 સોમવારે બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં સમાપન સમારોહ સાથે સમાપ્ત થઈ. 11 દિવસ સુધી ચાલેલી આ રમતોત્સવમાં ભારતના 215 જેટલા ખેલાડીઓએ પંદર રમતોમાં ભાગ લીધો હતો અને 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. આ સમારોહમાં ગોલ્ડ વિજેતા બોક્સર નિખત ઝરીન અને ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમલ ભારતના ધ્વજ ધારક હતા. શરથે બર્મિંગહામમાં ટેબલ ટેનિસમાં ચાર મેડલ જીત્યા હતા. જેમાં ત્રણ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. નિખાતે બોક્સિંગમાં ગોલ્ડ જીત્યો હતો

ખીચોખીચ
કલોઝીંગ સેરેમની
સંગીતની સૂરાવલીઓ
માનવ મહેરામણ
આતશબાજી સાથે વિદાય
ભારતના ભાંગડા થયા
અદભુતસમારોહ
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW