મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય જનતાને પડ્યો છે. CNGના ભાવમાંવધારો થતા સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એક વખત અદાણી CNGના ભાવમાં વધારો થયો છે.
કેટલો વધારો: અદાણી CNG ના ભાવમાં એક રૂપિયા 99 પૈસાનો વધારો થયો છે.અદાણી સીએનજીનો જૂનો ભાવ 93.90 રૂપિયા હતો..અને નવો ભાવ 85.89 રૂપિયા થયો છે. 1 રુપિયા અને 99 પૈસાનો વધારો
જૂનો ભાવ 83.90 હતો અને નવો ભાવ 85.89 થયો.

