HomeGujaratમોરબી :જિલ્લા શુક્રવારે વધુ 14 દર્દી કોરોના પોઝીટીવ એક્ટીવ કેસનો આંક 83...

મોરબી :જિલ્લા શુક્રવારે વધુ 14 દર્દી કોરોના પોઝીટીવ એક્ટીવ કેસનો આંક 83 પર પહોચ્યો

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે.શુક્રવારે મોરબી જિલ્લામાં 693લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 14 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ 14 લોકોમાં મોરબી શહેર 4 અને ગ્રામ્ય વિસ્તારોમાં 8 ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ આવ્યા હતા તો વાંકાનેરમાં પણ 1 કેસ,અને એક વ્યક્તિ ટંકારામાં પોઝિટિવ આવ્યા હતા બીજી તરફ મોરબીના 5 , ટંકારા ૩ દર્દી મળી કુલ 08 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં બુધવારે સુધીમાં એક્ટિવ કેસનો આંકડો 83 સુધી પહોચી ગયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ જિલ્લામાં કોરોનાના પ્રથમ કેશથી લઇ આજ દિન સુધીમાં 558713 ના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 11048 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10616 દર્દી સ્વસ્થ થયા હતા જયારે 95 દર્દીનો સતાવાર રીતે મોત થયા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW