HomeGujaratમોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાશે


મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ નવથી કોલેજમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા હોય અને વર્ષ 2022માં પરીક્ષા પાસ કરેલ હોય, તેવા વિદ્યાર્થી ભાઈ- બહેનોને શૈક્ષણિક પુરસ્કાર -ઇનામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોએ નિયત સમય મર્યાદામાં કાર્યકરો પાસેથી ફોર્મ મેળવવા અને જમા કરાવવાના રહેશે વધુ માહિતી માટે માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી મો.9426974377 ,કે. કે .પરમાર મો.9426932441, વિજયભાઈ ડાભી મો.9925642164, મહેશભાઈ કંઝારિયા મો.9913900661 ,વજેપર અને વજેપર વાડી વિસ્તારમાં તરુણભાઈ પરમાર મો.9033424906 ,ગોવિંદભાઈ હડિયલ મો.9998049695 અને દેવજીભાઈ ચાવડા મો.9427236309 વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા મો.9427236200, કેતનભાઇ પરમાર મો.963880300 , વિજયભાઈ પરમાર મો.7567535245અને રમણીકભાઈ પરમાર મો.9426930401 તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં લખમણભાઇ કંઝારિયા મો.94262 26175 પાસેથી ફોર્મ મેળવી- ભરીને તારીખ 13 -8 -2022 સુધીમાં દરેક વિસ્તારના કાર્યકરને પહોંચાડવન રહેશે આઇ.ટી.આઇ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની હોય, તો તેવા વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભરીને સમયસર કાર્યકરને પહોચાડવા સતવારા નવગામજ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ એમ. કંઝારિયાએ જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW