HomeGujaratSaurashtra Kutchhવિધાનસભા ચૂંટણી પૂર્વે લોહાણા સમાજે કર્યું શક્તિ પ્રદર્શન, જીતુભાઇ સોમાણી સહિત લોહાણા...

વિધાનસભા ચૂંટણી પૂર્વે લોહાણા સમાજે કર્યું શક્તિ પ્રદર્શન, જીતુભાઇ સોમાણી સહિત લોહાણા સમાજ ને ટીકીટ માટે એક થવા હાકલ

વિધાનસભા ચૂંટણીના પડઘા ઘઉં વચ્ચે મોરબીમાં લુહાણા સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું અને લોહાણા સમાજની આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ સીટ મળે તે માટે એકત્ર થવા સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી આ ઉપરાંત સમાજના લોકોને અન્ય સમાજના લોકોને પણ સાથે રાખી લ કરવામાં આવી હતી આ તકે રાજ્યભર માંથી લોહાણા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોહાણા સમાજ ના જીતુભાઈ સોમાણી રાજકીય આગેવાનો પર આ સંમેલનને નિષ્ફળ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના પણ અક્ષેપો કરવામાં આવ્યા હતા આ તેમજ તેમની રાજકીય કારકિર્દી પણ પતાવી દેવા માટેના કાવતરા ઘડવામાં આવતા હોવાનું જણાવ્યું હતું

આ ઉપરાંત નગરપાલિકામાં પણ જે તે વખતે લોહાણા સમાજના પ્રમુખ બને તેવા ગુજરાત સંજોગો હોવા છતાં કેટલાક રાજકીય આગેવાનો દ્વારા તેમના નામને સાઇડલાઇન કરી બીજા ઉમેદવારને ઉભા કરવામાં આવ્યા હતા. તેમ છતાં સભ્યોએ અપક્ષ માં રહીને પણ સમાજના મહિલાને પ્રમુખ બનાવ્યા હતા જેનો કાર્ડ રાખી સરકાર દ્વારા તેમજ આ રાજકીય આગેવાનો દ્વારા પાલિકાને સુપર સીટ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો જીતુભાઈ સમાણી દ્વારા કરવામાં આવ્યો હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW