HomeGujaratમોરબીમાં ગુરુવારે 11 લોકો કોરોના પોઝીટીવ 45 દર્દી એક્ટીવ કેસ

મોરબીમાં ગુરુવારે 11 લોકો કોરોના પોઝીટીવ 45 દર્દી એક્ટીવ કેસ

મોરબી જીલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગુરુવારે જીલ્લામાં 832 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા આ 11 દર્દીમાં મોરબી શહેરના ૩ અને ગ્રામ્ય વિસ્તારમાં 6 કેસ આવ્યા હતા તો 2 કેસ વાંકાનેર શહેરમાં આવ્યા હતા. બીજી તરફ જિલ્લામાં 13 દર્દી સ્વસ્થ પણ થયા હતા. જયારે એક્ટીવ કેસનો આંક 45 રહ્યો છે મોરબી જીલ્લામાં આજ સુધીમાં કુલ 10896 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10502 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW