HomeGujaratમોરબીની નવયુગ ગ્રુપ કોલેજમાં Msc (mic.) MBAનો પણ અભ્યાસક્રમ શરુ થશે

મોરબીની નવયુગ ગ્રુપ કોલેજમાં Msc (mic.) MBAનો પણ અભ્યાસક્રમ શરુ થશે

મોરબી જીલ્લો હોવા છતા માસ્ટર ડીગ્રીને લગતા કોર્ષ ન હોવાથી વિધાર્થીઓને ખાનગી રાજકોટ અથવા અન્ય શહેરમાં જવું પડતું હોવાથી અનેક વિધાર્થી અભ્યાસ અધુરો છોડે છે ત્યારે ભવિષ્યમાં આવી સ્થિતિ ન બને અને વિધાર્થીઓ ઘર આંગણે માસ્ટર ડીગ્રી કરી શકે તે માટે મોરબીની મોટી શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક એવી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં અલગ અલગ ગ્રેજ્યુંએશન કોર્સ ચાલે છે હવે તેમાં માસ્ટર કોર્ષ પણ ઉમેરવામાં આવ્યા છે નવયુગ કોલેજમાં માસ્ટર ઓફ સાયન્સ માઈક્રો બાયોલોજી તેમજ માસ્ટર of બીઝનસ એડમીનીસ્તરેશન કોર્ષ શરુ કરવામાં આવ્યા છે આ અંગે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજીયાના જણાવ્યા મુજબ જિલ્લામાં લાંબા સમયથી માસ્ટર કોર્ષ ન મળતા હોવાથી વિધાર્થીઓને રાજકોટ જવું પડતું હતું તો જિલ્લામાં પણ અધૂરા જ્ઞાન અને ટેકનીકલ નોલેજ ના અભાવે સ્કીલ સ્ટાફ પણ મળતો ન હતો આ બન્ને સમસ્યા ઉકેલવા નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા માસ્ટર ડીગ્રી કોર્ષ શરુ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW