HomeGujaratમોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત

મોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામથી ખોખરા રોડ ઉપર સ્પેરા સીરામીક પાસે આવેલ તળાવમાં ગઈકાલે શુક્રવારે રાત્રે બે યુવાનો ડૂબી જતા બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં ખોખરા રોડ પર પોલા સર્કલ નજીક સ્પેર સીરામીક પાસે આવેલ તળાવના પાણીમાં ગઈકાલે શુક્રવારે રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં સ્પેરા સિરામિકમાં રહેતા સોનુ સુરેશભાઇ જાટવ (ઉ.વ. ૨૧) અને મોનુભાઈ (ઉ.વ. ૨૦) નામના બે યુવાન કોઈ કારણોસર ડૂબી જતા બંનેના મૃત્યુ નિપજ્યા હતા જેથી તળાવમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW