HomeGujaratમોરબી : મણીમંદિર સામેના બ્રીજ પરથી યુવાને ઝંપલાવ્યુ, 108ની ટીમે સારવાર આપતા...

મોરબી : મણીમંદિર સામેના બ્રીજ પરથી યુવાને ઝંપલાવ્યુ, 108ની ટીમે સારવાર આપતા જીવ બચ્યો

મોરબીના મણીમંદિર સામે મચ્છું નદી પર આવેલ રાજા શાહી સમયના પુલ પરથી મૂળ ધ્રાંગધ્રાના વતની અને હાલ મોરબી માં રહેતા યશ રમેશભાઈ ચોહાણે આપઘાત કરવાના ઈરાદે કુદકો માર્યો હતો અને બેઠા પુલ પર પટકાયો હતો ઘટનાની રોડ પરથી નીકળતા વાહન ચાલકોએ 108ને જાણ કરતા મોરબી 108ની ટીમના પાયલટ ગૌતમ મકવાણા અને ઇએમટી કલ્પેશ પરમારની ટીમ દોડી ગયા હતા અને યુવકને તાત્કલિક સારવાર આપી જીવ બચાવ્યો હતો જે બાદ વધુ સારવાર માટે યુવકને સીવીલ હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી હતી. બનાવને પગલે પાડાપુલ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.યુવાને ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે કોઈ કારણ સામે આવ્યું નથી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW