HomeNationalએર ફયુલ ચાર્જમાં વધારો થતાં એર ટિકિટ મોંઘી થશે, બુકિંગ પણ ઘટશે

એર ફયુલ ચાર્જમાં વધારો થતાં એર ટિકિટ મોંઘી થશે, બુકિંગ પણ ઘટશે

વિમાન ઇંધણમાં સતત ભાવ વધારાના કારણે છેલ્લા ત્રણ મહિનામાં હવાઈ મુસાફરી સરેરાશ 20 ટકા મોંઘી થઇ ગઇ છે. આવનારા દિવસોમાં વિમાની પ્રવાસ સતત મોંઘો થતો રહે તેવા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રવાસી પર બોજો: એર ફયુલમાં દર પખવાડીયે ભાવવધારો ઝીંકવામાં આવી રહ્યો છે. હવે એરલાઇન્સ વધુ ભાવ વધારો સહન કરી શકે તેમ નથી. એટલે મુસાફરો પર જ બોજ ઝીંકવો પડશે. તારીખ 15મી જૂનથી વિમાની ભાડામાં ભાવવધારો નિશ્ચિત છે. હવે તબક્કાવાર વિમાની કંપનીઓ ભાવવધારો કરતી રહેશે.

બુકિંગ પર અસર: વધી રહેલા એર ટિકિટના ભાવને કારણે એર ટિકિટ બુકિંગ પર સુધી અસર થશે. 2022ની શરુઆતથી ગત પખવાડીયે મોટાભાગે વિમાની ઇંથણ મોંઘુ થયું છે. ચાલુ મહિનામાં 1.3 ટકાનો ભાવ ઘટાડો થયો હતો. ઇન્ડીગોના ચીફ એક્ઝીક્યુટીવ રોનો દત્તા દ્વારા તાજેતરમાં એવો સંકેત આપવામાં આવ્યો જ હતો કે વિમાની ભાડા વધારાશે છતા ઇંધણના ભાવ અને ટ્રાફીકને ચકાસીને આખરી ફેંસલો કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW