HomeGujaratમોરબી: રાજપર રોડ પર બે દુકાનના તાળા તૂટ્યા તસ્કર 1.40 લાખ,20,000નો સામાન...

મોરબી: રાજપર રોડ પર બે દુકાનના તાળા તૂટ્યા તસ્કર 1.40 લાખ,20,000નો સામાન લઇ ફરાર

મોરબી જીલ્લામાં ચોરીની ઘટનામાં સતત વધી રહ્યા છે. તસ્કરો અવાર નવાર અલગ અલગ સ્થળે ચોરીના બનાવને અંજામ આપી જે થાય તે કરી લો તેવો પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે. પોલીસ પણ જાણે તસ્કરો સામે વામણી પુરવાર થઇ હોય તેમ ચોર ને પકળવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે તસ્કરોને મોકળું મેદાન મળી હતા શુક્રવારે મોડી રાત્રે રાજપર રોડ પર આવેલ ક્રિષ્ના ગેસ એજન્સી તેમજ ઉમિયા કિરાણા સ્ટોર એમ બે દુકાનના તાળા તોડ્યા હતા અને ક્રિષ્ના ગેસ એજન્સી માંથી રૂ 1.40 લાખ જેટલા રોકડ તેમજ ઉમિયા કિરાણા સ્ટોર માંથી રૂ 20 હજાર જેટલી કિમતનો સામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા

વહેલી સવારે બન્ને દુકાનના માલિક રાબેતા મુજબ દુકાને આવ્યા ત્યારે તેમની દુકાનોમાં ચોરી થયાનું સામે આવતા તેઓએ એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.જે બાદ પોલીસે સ્થળ તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW