HomeGujaratમોરબી: માધાપરમાં માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર કબજો, 2 શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગની ફરિયાદ

મોરબી: માધાપરમાં માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર કબજો, 2 શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગની ફરિયાદ

મોરબીના રવાપર ગામમાં આવેલ દર્પણ સોસાયટીમાં રહેતા વિરજીભાઈ છગનભાઈ કુંડારીયા માધાપર ગામમાં આવેલ બિનખેતીના 4 જેટલા પ્લોટમાં હીરાલાલ માવજીભાઈ પરમાર અને ખીમજીભાઈ માવજીભાઈ પરમારે ગેરકાયદે કબજો જમાવી દીધો હતો આ અંગે તેમને સમજાવવા છતાં આ લોકોએ પ્લોટ ખાલી ન કરતા વિરજીભાઈ કુંડારીયાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW