HomeNationalજમ્મુથી દોડા આવી રહેલી બસ ઉધમપુર પાસે પલટી,25 ઇજાગ્રસ્ત

જમ્મુથી દોડા આવી રહેલી બસ ઉધમપુર પાસે પલટી,25 ઇજાગ્રસ્ત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. જમ્મુથી ડોડા જિલ્લામાં આવતી એક બસ શુક્રવારે ઉધમપુરના બટ્ટલ બલિયાન વિસ્તારમાં પલટી ગઈ હતી. બસમાં સવાર 25 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને ઉધમપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય છ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ માર્ગ અકસ્માત કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ અકસ્માતની તપાસમાં લાગેલી છે. પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર ઊંઘમાં હોવાને કારણે બસને કાબૂમાં રાખી શક્યો ન હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW