HomeGujaratરાજ્યમાં વીસીઈની હડતાળથી ખેડૂતોને હાલાકી,વહેલી તકે ઉકેલ લાવવા કિસાન સંઘની માંગ

રાજ્યમાં વીસીઈની હડતાળથી ખેડૂતોને હાલાકી,વહેલી તકે ઉકેલ લાવવા કિસાન સંઘની માંગ

મોરબી સહિત રાજ્યભરની ગ્રામ પંચાયતની વીસીઈ ગત 11 મે થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે હાલ ગ્રામ્ય વિસ્તારમાં વીસીઈ અલગ અલગ પ્રકારની કામગીરી કરતા હોવાથી ખેડૂતો તેમજ ગ્રામજનોએ એક જ સ્થળે અનેક સરકારી યોજના અંગેના ફોર્મ ભરવા તેમજ નકલ મેળવવા સહિતની કામગીરી થતી હોય છે.હાલ ચોમાસું શરુ થવાને હવે ગણતરીના દિવસ બાકી હોય ત્યારે ખેડૂતોતેના ધિરાણ ફેરવવાની કામગીરી કરવાની બાકી હોય આ ઉપરાંત વારસાઈ એન્ટ્રી તેમજ અન્ય કામગીરી કરવાની બાકી છે ત્યારે રાજ્ય સરકાર વીસીઈના પ્રશ્નને ગંભીરતા પૂર્વક લે અને તેમના પ્રશ્નોનું સમાધાન લાવી વીસીઈ ની હડતાળ સમેટી લે તેવી કાર્યવાહી કરવા કિસાન સંઘના મોરબીના પ્રમુખ જીલેશભાઈ કાલરિયાએ સીએમને પત્ર લખ્યો છે અને વીસીઈની હડતાળથી ખેડૂતોને થતી હાલાકીનો ઝડપથી ઉકેલ લાવવા માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW