HomeGujaratમાળીયા સુલતાનપુર ગામથી પંચાયતનું વિભાજન વિશાલનગર નવી ગ્રામ પંચાયતને મંજૂરી

માળીયા સુલતાનપુર ગામથી પંચાયતનું વિભાજન વિશાલનગર નવી ગ્રામ પંચાયતને મંજૂરી

માળીયા તાલુકાના સુલતાનપર ગામમાથી વિભાજન કરી નવી ગ્રામ પંચાયતને મંજુરી આપવા માગણી કરી હતી જે અંગે
માળીયા તાલુકા ભાજપ આગેવાનો એ ગાંધીનગર ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન માળીયા તાલુકા ના સુલતાનપુર ગ્રામપંચાયત માથી અલગ વિશાલનગર ગ્રામપંચાયત ની મંજુરી આપતા ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અલગ નવી ગ્રામપંચાયત ની મંજુરી મળતા પ્રજા ના પ્રશ્નો નું જલ્દી થી નિરાકરણ થાશે તેમજ પ્રજાલક્ષી સુવિધાઓ મા વધારો થાશે. આ ગ્રામપંચાયત ની મંજુરી આપવા બદલ માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારો પ્રજાલક્ષી પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ એવા ગુજરાત સરકાર ના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW