HomeGujaratરાજ્યના 72 ખાતાઓના સ્ટાફનુ ગાંધીનગરમાં મહા આંદોલન, રાજકીય પડઘા પડશે

રાજ્યના 72 ખાતાઓના સ્ટાફનુ ગાંધીનગરમાં મહા આંદોલન, રાજકીય પડઘા પડશે

રાજ્યના કર્મચારીઓ વિવિધ માંગણીને લીધે અસંતોસ હોવાને કારણે ગાંધીનગરમાં આજથી ધારણા કરશે. જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચ, સળંગ નોકરી જેવા મુદ્દાઓને લઈને આજે ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કર્યું.

આ વખતે શિક્ષકો જ નહીં પરંતુ પંચાયત વિભાગ, કાયદા વિભાગ સહીત ગુજરાતના 72 વિભાગના કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવી છે. જો કર્મચારીઓની માંગ પૂરી નહિ કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે એમ છે. હાલ ગાંધીનગર કર્મચારીઓની છાવણીમાં ફેરવાય ગયું છે.

ગુજરાત રાજ્યના કર્મચારીઓની જૂની માંગણી 4500 ગ્રેડ પે માટે પણ આ આદોલનમાં જોડાઈ ગયા છે ભાજપ શાસિત રાજ્યોમાં નવી પેન્શન લાગુ પડતી ગઈ. નોંધનીય છે બાજપાઈ સરકારમાં 2004માં નવી પેન્શન સ્કીમ શરૂ થઇ હતી. આ નવી પેન્શન યોજનાથી સરકારી કર્મચારીઓ નારાજ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW