HomeGujaratકરણીસેનાની એકતા યાત્રા 12મીએ મોરબી આવશે, મહારાણાપ્રતાપ સર્કલથી કાર રેલીનું આયોજન

કરણીસેનાની એકતા યાત્રા 12મીએ મોરબી આવશે, મહારાણાપ્રતાપ સર્કલથી કાર રેલીનું આયોજન

રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી સોમનાથ મંદિર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એકતા યાત્રા 1 મે 2022થી 16 મે સુધી અલગ અલગ જિલ્લામાં પ્રસાર થશે ત્યારે મોરબી જિલ્લામાં તા 12 ના રોજ આવશે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે.ત્યારે 12મી એ સાંજે 4 વાગ્યેમહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કાર રેલીનું પણ આયોજન કરાયું છે અને આ કાર રેલી શહેરના અલગ અલગ માર્ગ પરથી નીકળી શનાળા ગામ ખાતે આવેલ રાજપૂત સમાજ વાડીએ પહોચશે અને સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું છે
આ એકતા યાત્રામાં તમામ મોરબી વાસીઓને જોડાવવા કરણીસેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાએ આમંત્રણ આપ્યુ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW