HomeGujaratમોરબીના શનાળા મશ્કરી કરવા મુદે યુવકને પાવડાનો હાથો ફટકારી હળઘૂત કર્યો

મોરબીના શનાળા મશ્કરી કરવા મુદે યુવકને પાવડાનો હાથો ફટકારી હળઘૂત કર્યો

મોરબી નજીક શનાળા ગામમાં રહેતો અને રીક્ષા ચલાવતા નીતિન ધનજી સોલંકી નામના શખ્સે ગઈ કાલે ધુનડા રોડ પર આવેલ જીઈબી સ્ટેશન સામે તેના એક મિત્ર સાથે મજાક મશ્કરી કરી હતી જે બાબતે શનાળા ગામમાં રહેતા શ્રીપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા સારું લાગ્યું ન હતું અને મશ્કરી ન કરવાનું કહેતા નીતિને જેની મશ્કરી કરી હતી તે એનો મિત્ર હોય અને તેની સાથે મશકરીનો વ્યવહાર હોવાનું જણાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને નીતિને પાવડાના ધોકા વડે મારામારી ઇજા પહોંચાડી હતી અને યુવકને ગાળો આપી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યો હતો.બનાવ અંગે નીતિને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાબ અંગે ડીવાયએસપી મુનાફ પઠાને તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW