HomeGujaratમાળિયાના બુટલેગર ની અટકાયત કરી પાસા અંતર્ગત વડોદરા જેલ હવાલે કરાયો

માળિયાના બુટલેગર ની અટકાયત કરી પાસા અંતર્ગત વડોદરા જેલ હવાલે કરાયો

વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં કાયદો વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી પગલા મોરબી જીલ્લામાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલ શખ્સોને ઝડપી પાસા કરવાની કામગીરી શરુ થઇ ગઈ હોય તેમ માળિયા પોલીસે અલગ અલગ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લઇ પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં પણ એકપોલીસ ચોપડે ચઢી ગયેલા બુટલેગરને પાસા અંગેની દરખાસ્ત મેજીસ્ટ્રેટ સમક્ષ રાખી હતી

જે દરખાસ્ત મંજુર થઇ જતા અંતે માળિયા મિયાણ પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજાઅને સ્ટાફના એ મોટા દહીસરા ગામના હરદેવસિંહ ભાવુભા જાડેજાને ઝડપી લીધો હતો. તાલુકાના એક આરોપીને પોલીસે ઝડપી લઇ પાસા અંતર્ગત વડોદરા લાજપોર જેલ હવાલે કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW