HomeGujaratવાંકાનેર નજીક વિદેશી દારૂની 4740 બોટલ દારૂ સાથે 2 ઝડપાયા

વાંકાનેર નજીક વિદેશી દારૂની 4740 બોટલ દારૂ સાથે 2 ઝડપાયા

મોરબી એલસીબીની ટીમ રવિવારે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલું વાહન જૂનાગઢ તરફ જતું હોવાની ખાનગી હકીકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે મોરબી એલસીબી વોચ ગોઠવી હતી અને આ વાહન પસાર થયું ત્યારે તેને રોકીને તલાશી લેતાં તેમાંથી દારૂનો જંગી જથ્થો નીકળી પડતાં પોલીસે દારૂ સાથે બને આરોપી માંગીલાલ સરણાઉ તા. સાંચૌર જી. જાલોર રાજસ્થાન, કમલેશ રૂગનાથારામ બીઝ્નોઇ રહે. કેરવી રાજીવનગર તા. સાંચોર જી. જાલોર (રાજસ્થાન)ને ઝડપી લીધા હતા અને બન્નેની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી, જ્યારે અન્ય એક આરોપી હીરારામ ઉર્ફે દેવીચંદ બીઝ્નોઇનું નામ સામે આવતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન ર્યા છે. આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડ ની 4740 દારૂની બોટલો, 2મોબાઇલ ફોન, રોકડરૂ 9800 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ. રૂ . 25, 83, 080નો મુદામાલ કબજે કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW