HomeGujaratહળવદના રાયસંગપુર નજીક ટ્રેક્ટર પલટી જતા સગીરા સહીત 2 ના મોત

હળવદના રાયસંગપુર નજીક ટ્રેક્ટર પલટી જતા સગીરા સહીત 2 ના મોત

હળવદ તાલુકાના રાયસંગપુર રોડ પર બપોરના સમયે એક ટ્રેક્ટરની બ્રેક ફેઈલ થતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું.ટ્રેક્ટરમાં એક સગીરા અને એક મહિલાને ગંભીર ઈજા પહોચતા તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જયારે 2 મજુરને ઈજા પહોચતા સારવાર અર્થે પ્રથમ હળવદ સિવિલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા

હળવદ પંથકમાં શનિવારે જાણે અત્યંત ભરે હોય અને યમરાજે જાણે આ પંથકમાં પડાવ નાખ્યો હોય તેમ એક પછી એક મોતના બનાવ સામે આવ્યા હતા પ્રથમ બનાવ દીધડીયા ગામ પાસે બન્યો હતો જેમાં એક પરિવારના ત્રણ સભ્યો પર દીવાલ તૂટી પડતા તેમના મોત થયા હતા હજુ આ ઘટનાની શાહી સુકાઈ ન હતી ત્યાં રાયસંગપુર રોડ પર એક મજુર ભરીને જતા એક ટ્રેક્ટરની બ્રેક ફેઈલ થતા ટ્રેક્ટર બેકાબુ બની ગયું હતું અને રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું ઘટનામાં એક લલીતાબેન અને અનિતાબેન નામની નણદ ભાભીના કમકમાટી ભર્યા મોત નીપજ્ય હતા જયારે પ્રકાશભાઈ લીલાભાઈ અને વીરસીંગ કિશનભાઈ નામના મજુરને ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે હળવદ તાલુકાના રાયસંગપુર રોડ પર બપોરના સમયે એક ટ્રેક્ટરની બ્રેક ફેઈલ થતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું.ટ્રેક્ટરમાં એક સગીરા અને એક મહિલાને ગંભીર ઈજા પહોચતા તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જયારે 2 મજુરને ઈજા પહોચતા સારવાર અર્થે પ્રથમ હળવદ સિવિલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW