HomeGujaratમોરબી જિલ્લાના S.P સુબોધ ઓડેદરાની CID ક્રાઈમમાં બદલી,રાહુલ ત્રિપાઠી નવા એસપી...

મોરબી જિલ્લાના S.P સુબોધ ઓડેદરાની CID ક્રાઈમમાં બદલી,રાહુલ ત્રિપાઠી નવા એસપી તરીકે નિમણૂક

રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા57 આઇપીએસની બદલી તેમજ એસપી તરીકે પ્રમોટેડ થયેલા અને પોસ્ટિંગની રાહ જોઈ રહેલા20 ડીવાયએસપીને નવા પોસ્ટિંગના ઓર્ડર કરી દીધા છે જેમાં મોરબી જિલ્લાના હાલના એસપી એસ.આર ઓડેદરાની બદલી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં કરવામાં આવી છે તો જિલ્લાના નવા એસપી તરીકે ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા રાહુલ ત્રિપાઠીને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના એસપી બલરામ મીણાની દાહોદ જિલ્લામાં બદલી કરી દેવાઈ છે જ્યારે રાજકોટ ગ્રામ્યમાં નવા એસપી તરીકે ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત આઈપીએસ શ્વેતા શ્રીમાળી વેસ્ટર્ન રેલવેના SP તરીકે મુકાયા છે તો ભરૂચના એસપી તરીકે ડો. લીના પાટિલ ભરુચના, આઈપીએસ પ્રેમસુખ ડેલુ જામનગર SP બન્યા તો વિશાલ વાઘેલાને હવે સાબરકાંઠા જિલ્લા પોલીસની જવાબદારી સોપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW