HomeGujaratટંકારાના છતરની મહિલાને મહારાષ્ટ્રના શખ્સે ફોટો વાયરલ કરવા આપી ધમકી

ટંકારાના છતરની મહિલાને મહારાષ્ટ્રના શખ્સે ફોટો વાયરલ કરવા આપી ધમકી

ટંકારા તાલુકાના છતર ગામની એક પરણીતા સાથે મહારાષ્ટ્રના ચાલીશ ગાવના શિવાજી યશવંત પાટીલ નામના શખ્સે પરીચય કેળવ્યો હતો.બાદમાં પતિને સારી નોકરી આપવાની લાલચ આપી તેમના ફોન નંબર મેળવ્યા હતા. અવાર નવાર વાતચીત કરી તેમજ નજીક આવવા પ્રયાસ કર્યા હતા.અને અવાર નવાર તેમનો પીછો કરી તેમની સાથે સંબંધ રાખવા બાદના અલગ અલગ મોબાઈલથી પરણીતા અને તેના પતિના બીભત્સ ફોટા પાડી લીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી હતી બનાવ અંગે આરોપી શિવાજી યશવંત પાટીલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે ટંકારા પોલીસે આઈ ટી એક્ટ 67 બી તેમજ આઈપીસી 354 ડી 504 506 અંતર્ગત ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી.બનાવ અંગે સર્કલ પી આઈ એન એ વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW