HomeGujaratમોરબીના રણછોડનગરમાં સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો આંદોલનની ચીમકી

મોરબીના રણછોડનગરમાં સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો આંદોલનની ચીમકી

નગર પાલિકા અને ગ્રામ પંચાયતની હદ વિવાદના કારણે લાંબા સમયથી રણછોડનગર વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટર સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. આ બાબતે અલગ અલગ કચેરીમાં અનેક રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ બાબતે આજે આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ ભવદીપસિંહ ઝાલા મોરબી શહેર ‘આપ’ના મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન કક્કડે તાલુકા પંચાયતમાં તેમજ નગરપાલિકા કચેરીમાં રજુઆત કરી હતી.તેમજ જો વહેલી તકે જો આ વિસ્તારમાં કામગીરી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW