HomeGujaratમોરબીમાં જિલ્લા પોલીસમાં ધરખમ બદલી એલસીબી સહીત 4 PI ,5 PSI, 24...

મોરબીમાં જિલ્લા પોલીસમાં ધરખમ બદલી એલસીબી સહીત 4 PI ,5 PSI, 24 પોલીસકર્મીની બદલી

મોરબી જિલ્લા પોલીસમાં અચાનક મોટા પાયે બદલીના ઓર્ડર થયા છે.જીલ્લાની આ અંતરીક બદલીથી પોલીસ બેડામાં પણ ખડભડાટ મચી ગયો છે. જેમાં મોરબી એલસીબી પીઆઈ વી.બી જાડેજાને જિલ્લા ટ્રાફિકમાં ,તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ આર ગોઢાણીયાની એલીસીબીમાં.બી ડીવીઝન પીઆઈ વિરલ પટેલને તાલુકા પોલીસમથકમાં,લીવ રીઝર્વ પીઆઈ પીએ દેકાવડીયાને બી ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે. આં ઉપરાંત 5 પીએસઆઈ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની એલસીબીમાં વાંકાનેર સીટી પીએસ આઈ બી ડી જાડેજાને માળિયા,માળિયા પીએસ આઈ વી.બી રાયમાં સીટી બીડીવીઝન ડીવાયએસપી કચેરીના પીએસઆઈ એન એ શુક્લાની વાંકાનેર સીટીપીઆઈ,તેમજ બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈની એ ડીવીઝનમાં બદલી કરવામાં આવી છે

મોરબી પોલીસમથકમાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 24 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW