HomeGujaratબગોદરા વટામણ હાઈવે પર ટ્રક પાછળ ઘુસી ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

બગોદરા વટામણ હાઈવે પર ટ્રક પાછળ ઘુસી ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

બગોદરા વટામણ હાઈવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 10 લોકોને ગંભીર ઈજા થતાં નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની મળતી માહિતી મુજબ રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વાપી ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા જતા હતા તે દરમિયાન બગોદરા વટામણ હાઈવે પર ટ્રકના પાછળના ભાગે ક્રુઝર ઘૂસી ગઈ હતી બનાવમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

જ્યારે 10 લોકોને ઇજા પહોંચતાં બગોદરા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં થ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બીજા એક બનાવમાં બગોદરા ધંધુકા હાઇવે પર એક ખાનગી ટ્રાવેલ્સ વહેલી સવારે પલટી મારી ગઇ હતી જેમાં બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકોને લોકોને ઇજા પહોંચી હતી 35 લોકોમાં ત્રણ બાળકો અને 11 લોકોનો ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW