HomeGujaratમજુરી કામની લાલચે સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદ

મજુરી કામની લાલચે સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદ

એમપીની એક સગીરાને પપ્પુ ભીલ નામનો શખ્સ વાડીમાં મજુરી કામ આપવવાની લાલચ આપી ટંકારા તાલુકાના એક ગામમાં લાવ્યો હતો. બાદમાં એક ઓરડીમાં ગોંધી રાખી એક કરતાં વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવમાં સગીરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જે બાદ આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ જતો રહ્યો હતો
આ બનાવમાં પોલીસે સગીરા તરફથી રોકાયેલ સરકારી વકીલ સંજય દવેની દલીલો અને પોલીસ દ્વારા રાજય કરાયેલ પૂરાવા આધારે આજે આરોપી પપુ દોષી સાબિત થયો હતો જે બાદ પોકસો સ્પેશ્યલ કોર્ટના મેજિસ્ટ્રેટ એમ કે ઉપાધ્યાયે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ રૂ.30 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.આ ઉપરાંત આ કેસમાં ભોગ બનનારને સરકાર તરફથી રૂ 7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW