HomeGujaratઅભિનેતા અર્જુન બિજલાનીને કોરોના પોઝીટીવ આવ્યો

અભિનેતા અર્જુન બિજલાનીને કોરોના પોઝીટીવ આવ્યો

મુંબઈ, શનિવાર

  અભિનેતા અર્જુન બિજલાનીને કોરોના થયો છે. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે જણાવ્યું અને ચાહકોને સાવચેત રહેવા કહ્યું. બીજી તરફ કરીના કપૂર ખાને રાહતનો શ્વાસ લીધો છે. તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

  કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ફરી વધી રહ્યું છે. સેલિબ્રિટીઓ પણ કોટોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે અર્જુન બિજલાનીએ આગળ લખ્યું કે મારામાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. મેં મારી જાતને એક રૂમમાં અલગ કરી દીધી છે. હું મારી સારી સંભાળ રાખું છું. મને તમારી પ્રાર્થનામાં રાખો.બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનના ચાહકો માટે એક સારા સમાચાર છે. ખરેખર, અભિનેત્રીનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરીનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આ માહિતી આપી હતી. આ સાથે કરીનાએ જણાવ્યું કે જ્યારે તે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું તો સૈફ અલી ખાન બાળકો સાથે ક્યાં ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW