HomeGujaratસરકારી જમીન પર માલિકીનો દાવો કરનારની અરજી ના મંજુર: કોર્ટ

સરકારી જમીન પર માલિકીનો દાવો કરનારની અરજી ના મંજુર: કોર્ટ

હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન વિસ્તારમાં નગરપાલિકા હસ્તકની જમીનમાં ગેરકાયદેસર કબજો થયેલ જમીન ગુલામ હુસેનભાઈ ઇબ્રાહિમભાઈએ ખરીદી કરી હતી. આ અંગે પાલિકા દ્વારા હળવદ કોર્ટમાં સીવીલ દાવો દાખલ કર્યો હતો. જે બાદ ગુલામ હુસેન ઇબ્રાહિમે એપ્લેન્ટ કોર્ટ મોરબીમાં અપીલ કરી હતી. અને જે બાદ કોર્ટે હળવદ પાલિકાને સમન્સ આપ્યું હતું જે બાદ પાલિકા તરફથી એડ્વોકેટ વિશાલ જી રાવલ દ્વારા મૌખિક દલીલ તેમજ અન્ય પુરાવા રજુ કર્યા હતા બીજી તરફ ઇબ્રાહિમભાઈના વકીલ દ્વારા પણ દલીલ કરવામાં આવી હતી બન્ને પક્ષને સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ મેજિસ્ટ્રેટ દ્વારા ઇબ્રાહિમભાઈની અરજી ના મંજૂર કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW