HomeGujaratમોરબીમાં ભારતીય કિસાન સંઘનું આવતીકાલે અધિવેશન

મોરબીમાં ભારતીય કિસાન સંઘનું આવતીકાલે અધિવેશન


મોરબી જિલ્લાના ભારતીય કિસાન સંઘનું તા.23ના રોજ અધિવેશનનું નવલખી રોડ પર જેપુર ગામ નજીક ત્રીમંદિર ખાતે 10થી 12 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ હોદેદારોની નિમણુંક કરવામાં આવશે. આ તકે ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ વીઠલભાઈ દુધાત્રા અને પ્રદેશ કારોબારી સભ્ય ભીખાભાઇ પટેલ ઉપસ્થિત રહેશે તેમ મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW