HomeGujaratઉ.પ્રદેશમાં અદાણીએ ભારતની765 અને 400 કિલો વોટની સૌ પ્રથમ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન...

ઉ.પ્રદેશમાં અદાણીએ ભારતની765 અને 400 કિલો વોટની સૌ પ્રથમ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈન પૂર્ણ કરી

વિવિધ ઉદ્યોગો ધરાવતા અદાણી જુથના એક અંગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી અનેરીટેલ વિજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિ.એ ભારતની સૌથી લાંબી 897 સર્કીટ કિ.મી.ની ઇન્ટરા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ પુરં કરે છે. આ સિધ્ધી ઉતર પ્રદેશમાં ઘટમપુર ટ્રાન્સમીશન લિ .દ્વારા હાંસલ કરવામાં આવી છે અદાણી ટ્રાન્સમીશન લી.ની પેટા કંપની છે. આગ્રા, ગ્રેટર નોઇડા અને હાપુરમાં ખાડી વિસ્તરણમાં 765 કીલોવોટ અને 400 કીલોવોટની 4
ટ્રાન્સમિશન લાઇનની બનેલી છે. બિલ્ડ ઓન ઓપરેટ એન્ડ મેઇન્ટેઇન (BOOM)ના ધોરણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટીસીપેશન અંતગર્ત આ પ્રોજેક્ટ વિકસવવાામાં આવ્યો છે. લાંબા સમયગાળાના ટ્રાન્સમીશન ગ્રાહકોને આગળના 35 વર્ષના પટ્ટા સાથે ટ્રાન્સમીશન સેવાં પુરી પાડશે.


અદાણી ટ્રાન્સમીશન લી .ના મેનેવજંગ વડરેક્ટર અનેચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અનીલ સરદાનાએ જણાવ્યું હતું કે
અદાણી ટ્રાન્સમીશન લી. ભારતના ગ્રીડ નેટવર્કમાં મહત્વની ભૂમિકા અદા કરવાં માટે સતત વિકાસ કરી રહ્યું છે. કોવિડની મહામારીના સમય ગાળામાં પણ આ વિરાટ પ્રોજેકટપૂર્ણ કરી મહત્વની સિધ્ધી પ્રાપ્ત કરી છે. રાષ્ટ્રઘડતર માટે પ્રતિબધ્ધતાનો આ એક પુરાવો છે.એમ ઉમેરતા તેમણે કહ્યું હતું કે

અદાણી ટ્રાન્સમીશન લિ .તેના હિસ્સેદારો માટે લાંબા ગાળાના ટકાઉ મૂલ્યના સર્જન માટે દુનિયાના શ્રેષ્ઠ અગ્રણી બનવાં માટેની સજ્જતાનું આ સિધ્ધીનું એક પ્રતીક છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને કાનપુર,આગ્રા, ગ્રેટર નોઈડા અને હાપરના વિસ્તારમાં ઉ.પ્રદેશના વીજ પધ્ધતિના માળખાને મજબૂત અને લાભકારી બનાવવા સાથે તેની વિશ્વસનીયતા અને કાર્ય ક્ષમતામાં નોંધપાત્ર સુધારા લાવશે બધાને 24 કલાક વિજળી આપવાના કેન્દ્ અનેરાજ્ય સરકારના સંયુક્ત અભિયાન બળવતર બનાવશે
ભારતનાં ઉત્તરીય પ્રદેશમાં જ વીજ પદ્ધતિના અંગેની સેન્ટ્રલ ઇલેક્ટ્રિસીટી ઓથોરીટીની સ્થાયી સમિતિની 36 મી બેઠક દરમિયાન પ્રોજેક્ટ મંજુર કરવમાં આવ્યા હતા આ પ્રોજેક્ટ મંજુર થવાના કારણે આ પ્રદેશના લોકોની સમાજિક સ્થિતિમાં મહત્વનું પરિવર્તન આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW