HomeGujaratમોરબીમાં મંદિરમાં પૂજા કરવા ગયેલા પુજારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા,રૂ.49હજારનો મુદામાલની ચોરી

મોરબીમાં મંદિરમાં પૂજા કરવા ગયેલા પુજારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા,રૂ.49હજારનો મુદામાલની ચોરી

મોરબીની દફતરી શેરીમાં રહેતા અને કુબેરનાથ મંદિરમાં પૂજા કરતા ધીમલગીરી હર્ષદગીરી ગોસાઈ કુબેરનાથ મંદિરમાં પુજા માટે ગયા હતા તે દરમિયાન દફતરી શેરીમાં તેમના રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેમના ઘરમાંથી તસ્કરો રૂ 10 હજાર રોકડ તેમજ સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસની ટીમ તેમના ઘરે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી બનાવ અંગે ધીમલગીરીએ એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW