એશિયન ચેમ્પીયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનની હોકીની ટીમને 3-1થી હરાવી દઈ ક્રિકેટનો બદલો લીધો છે. ભારત માટે બે ગોલ કરનારા હરમનપ્રિત સિંહ મેન ઓફ ધ મેચ બન્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ જીતની સાથે ભારતના 7 પોઈન્ટ થઈ ગયા છે. ત્યારે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું સ્થાન પણ નિશ્ચિત બન્યું છે. જો કે હજુ પાકિસ્તાનની ટીમ પણ સેમિફાઈનલમાં પહોંચે તેવી આશા પ્રબળ બની છે.
🇮🇳 🆚 🇵🇰
— Hockey India (@TheHockeyIndia) December 17, 2021
The most awaited matchday is here 😍
India take on the arch-rivals in the Hero Asian Champions Trophy Dhaka 2021 🏆#IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/Vdd7D8bCsG
Fierce half of Hockey! 🔥
— Hockey India (@TheHockeyIndia) December 17, 2021
India head into the break with a goal advantage. 💪#IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/yKxXiCBwCG
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયન ચેમ્પીયન્સ ટ્રોફીના હોકીના મેચમાં પહેલા ક્વાર્ટરમાં ભારત 1-0થી આગળ રહ્યું હતું. બીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમ ગોલ કરવા માટે સતત આક્રમણ કરી રહી હતી.
A phenomenal all-round performance earns India the BIG 𝐖 over Pakistan 💙#IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/uxwWQ7Pm9A
— Hockey India (@TheHockeyIndia) December 17, 2021
The Men that'll take the field for the all-important encounter. 💪🔥#IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/wU0ZV1iOCA
— Hockey India (@TheHockeyIndia) December 17, 2021
પરંતુ પાકિસ્તાનના ડિફેન્સે 3 ડિફેન્સ કર્યાં હતાં. ભારત માટે પહેલા ક્વાર્ટરમાં હરમનપ્રિત સિંહે પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ તેણે ગોલ પેનલ્ટી કોર્નર ઉપરથી કર્યો છે. જ્યારે મેચમાં બીજો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો.

