HomeGujaratરાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પહેલા પેપરલીક અંગે અસિત વોરાએ...

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પહેલા પેપરલીક અંગે અસિત વોરાએ મૌન સેવ્યું

ગાંધીનગર,બુધવાર

   ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષાઓમાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદો ઉભી થતી રહી છે. ત્યારે પેપરલીકના આરોપો વચ્ચે રાજ્યનું ગૃહમંત્રાલય એક્શન મોડમાં આવી ગયું છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. બેઠકમાં પહોંચતા પહેલા પેપરલીક અંગે પત્રકારોએ સવાલો પૂછતા અસિત વોરાએ મૌન સેવ્યું હતું.

  રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પહોંચતા પહેલા પેપરલીક અંગે સવાલો પૂછાતા અસિત વોરાએ મૌન સેવ્યું હતું.મહત્વનું છે કે, આ બેઠક પહેલા પેપરલીક પર કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ પત્રકારો દ્વારા પુછવામાં આવેલા સવાલો જવાબ આપ્યા વગર જ લીફ્ટની જગ્યાએ સિડી દ્વારા જ બેઠકમાં પહોચી ગયાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW