HomeGujaratNorth Gujaratડોમેસ્ટિક ટર્મિનલ પર થતી ભીડ ઓછી કરવા ઇન્ટરનેશનલ ટર્મિનલ પર 40 ડોમેસ્ટિક...

ડોમેસ્ટિક ટર્મિનલ પર થતી ભીડ ઓછી કરવા ઇન્ટરનેશનલ ટર્મિનલ પર 40 ડોમેસ્ટિક ફ્લાઇટ શિફ્ટ કરવા નિર્ણય

 અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટો ટર્મિનલ ટી-1થી, ઈન્ટરનેશનલ ફ્લાઈટો ટર્મિનલ ટી-2થી સંચાલિત થાય છે. ટર્મિનલ ટી-1માં ફ્લાઈટોની સંખ્યા વધુ હોવાથી એરપોર્ટ મેનેજમેન્ટે અંદાજે 40 ડોમેસ્ટિક ફ્લાઈટ હવે ટર્મિનલ ટી-2 પર ખસેડવા પ્રક્રિયા શરૂ કરી છે. વાઈબ્રન્ટ સમિટ પહેલા ગોએરની તેમજ સ્પાઈસ જેટની ફ્લાઈટો ટર્મિનલ ટી-2માં શિફ્ટ કરાય તેવી શક્યતા છે. ટર્મિનલ ટી-2માં પેસેન્જરોને વધુ જગ્યા મળી રહે તે માટે ટર્મિનલના સિક્યોરિટી હોલ્ડ એરિયાને વધારી અન્ય પેસેન્જર સુવિધા પણ વધારાશે.

Sardar Vallabhbhai Patel International Airport Contact Details, Phone No

ઈન્ટરનેશનલ ફ્લાઈટોની સંખ્યા 1500થી 1800 જેટલી જ હોવાથી ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2નો ઉપયોગ ખૂબજ ઓછો થાય છે. આ પરિસ્થિતિમાં ટર્મિનલ ટી-1માં પેસેન્જરોનું ભારણ ઘટે તે માટે એરપોર્ટ મેનેજમેન્ટ 40થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટોને ટર્મિનલ ટી-1માંથી ટી-2માં ખસેડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW