HomeGujaratમોરબીની સીરામીક ફેકટરીમાં CGSTના દરોડા 17 લાખ રિકવર

મોરબીની સીરામીક ફેકટરીમાં CGSTના દરોડા 17 લાખ રિકવર

રાજકોટની સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવ ટીમ દ્વારા ભીમાણી ગ્રુપના નમો સીરામીક ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.કાર્યવાહી દરમિયાન ગેરરિતી સાંમે આવી હતી.જે બાદ રૂ.17 લાખની રિકવરી મળી હતી.

રાજકોટ સીજીએસટી હેડ ક્વાર્ટર પ્રિવેન્ટિવની ટીમના સુપ્રિ ટીમના સુપ્રી. જી.જે ઝાલા ,જે.ડી.પરમાર,નિશિત બુદ્ધદેવ,સહિતના ટીમ દ્વારા પીપળી રોડ અણીયારી ચોકડી પાસે આવેલ નમો સીરામીક ફેકટરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે સીજીએસટીના સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને રૂ 17 લાખની રિકવરી કરવામાં આવી હતી. દરોડા વખતે સંચાલકો ફરાર થઈ ગયા હતા દોઢ કલાક બાદ જ્યારે તેઓ પરત ફર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW