HomeGujaratઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આખા દેશમાં રંગોળી સ્પર્ધા યોજાશે, 15મી ડિસેમ્બર...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આખા દેશમાં રંગોળી સ્પર્ધા યોજાશે, 15મી ડિસેમ્બર સુધીમાં કરાવો રજિસ્ટ્રેશન

અમદાવાદ, રવિવાર

   ભારત સરકારના સાંસ્કૃત્તિક મંત્રાલય દ્વારા આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંદર્ભે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ભારતમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગોળી સ્પર્ધામાં 14થી 45 વર્ષની ઉંમર સુધીના દેશના કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે. રંગોળી બનાવવા માટેની તમામ સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે.

  આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે http://amritmahotsav. nic.in/rangolimaking-competition.htm વેબસાઈટ પર તા. 15 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. (1) જિલ્લા કક્ષાએ (2) રાજ્ય ક્ક્ષાએ તથા (3) રાષ્ટ્રીયકક્ષાએ આ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધાના નિયમો પણ ઉપરની વેબસાઈટ પર જ જોઈ શકાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW