Wednesday, September 11, 2024
HomeNationalએન્કાઉ્ટર સાઇટ પર ફસાયા હતા આ બાળકો, સૈન્યનું ઓપરેશન સફળ

એન્કાઉ્ટર સાઇટ પર ફસાયા હતા આ બાળકો, સૈન્યનું ઓપરેશન સફળ

જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાબળોની સાથે અથડામણમાં શનિવારે 1 આતંકવાદી ઠાર માર્યો હતો. સુરક્ષાબળોએ ઓપરેશન શરૂ કરતાં પહેલાં કુલગામના આશમુજી વિસ્તારમાં એન્કાઉન્ટર સાઇટ પાસે હાજર સ્કૂલના બાળકો અને કેટલાક બાળકોને બચાવ્યા છે.

સેનાને મળી આતંકવાદીઓના ઇનપુટ મળ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ હોવાની સૂચના મળતાં કુલગામ જિલ્લાના આશમુજી વિસ્તારમાં યોજના કરીને કરીને સર્ચ અભિયાન શરૂ કર્યું.

અભિયાન દરમિયાન ક્ષેત્રમાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીઓ વરસાવી. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરતાં ગોળીઓ ચલાવી, જેમાં આતંકવાદી ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW