વર્ષ 2000 બાદ ઘણા બદલાવ આવ્યા હતા. આ સમયે અન્ય એક વસ્તુ બદલાઈ હતી તો તે છે હજાર લખવાની રીત. વર્ષ 2000 પછી આપણે હજાર લખવાની એક નવી રીતનુ સંશોધન કર્યુ. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જાણીતી છે. 2000 ને આપણે શોર્ટમા 2K લખતા થયા. હજારને દર્શાવવા માટે આપણે ‘T’ ની જગ્યાએ ‘K’ નો ઉપયોગ કરતા થયા.

હજારનો સ્પેલિંગ ‘T’ થી શરુ થાય છે તો પછી આપણે ‘K’ શા માટે લખીએ છીએ? ટી એટલે thausand તો k એટલે. તો K ને ગ્રીક વર્ડ ‘Chilioi’ થી લેવામા આવ્યુ છે, જેનો અર્થ થાય છે હજાર. ગ્રીકમા હજાર લખવા માટે તેનો ઉપયોગ થાય છે. જોકે, તેનો ઉપયોગ ફક્ત હજાર માટે જ નથી થતો પરંતુ, તેનો ઉપયોગ હજારો માટે પણ થાય છે. આ વાત એક ખાસ રિપોર્ટ માંથી જાણવા મળી. બાઇબલ માં પણ k એટલે હજાર એવો ઉલ્લેખ છે. ગ્રીક વર્ડ ‘Chilioi’ ને જ્યારે ફ્રેન્ચે અપનાવ્યો તો તે કિલો થઇ ગયો. હવે તે હજારની સંખ્યા દેખાડવા વપરાય છે.