ભારત સહીત વિશ્વ ભરમાં વિન્ડો બેઝ કે એપલ સીસ્ટમ કરતા એન્ડ્રોઇડ યુઝરની સંખ્યા ખુબ વધારે છે જેના કારણે તેમાં સમયાંતરે અપડેટ જોવા મળતી હોય છે.હવે બજારમાં અન્ડરોઈડ 12નું અપડેટ વર્ઝન મળવાનું શરુ થયું છે. અહી આપણે એ સ્માર્ટફોન વિશે જાણીએ જે તમને અન્ડરોઈડ 12 અત્યારે જ ઇન્સ્ટોલ કરી શકશો.
અન્ડરોઈડ 12 તો અગાઉથી આવી ચુક્યો છે.પણ મોટા ભાગના સ્માર્ટફોનમાં આ વર્ઝન ઉપલબ્ધ ન હતું જોકે ગૂગલના અન્ડરોઈડ પણ છે અને ગુગલની PIXEL સ્માર્ટફોન છે એટલે આ નવું પીક્સલમાં એન્ડરોઈડ અપડેટ મળે છે.
સેમસંગ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં અન્ડરોઈડ 12 અને oneUI4 મળશે. સેમસંગના મતે ગેલેક્સી S21 સીરીઝમાં અન્ડરોઈડ 12 બેઝ્ડ oneUI ના અપડેટ કરવના શરુ કરી દેવાયા છે.
ગેલેક્સી S21સીરીઝ પછી કંપની ગેલેક્સી ફોલ્ડ અને ગેલેક્સી ફ્લીપ સીરીઝમાં એન્ડરોઇડ12 નું અપડેટ કરવામાં આવશે. આ સિવાય હાર્દ એન્ડ સ્માર્ટફોન સિવાયની કંપનીઓએ લીસ્ટ જાહેર કરી સ્માર્ટ ફોન અપડેટ કરવામાં આવશે.
આ તો “TARGET”_BLANK ફાઈનલ અપડેટની વાત પરંતુ એવા ઘણા સ્માર્ટફોન પણ છે જેમાં તમે એન્ડ્રોઇડ 12નો બીટા ડાઉનલોડ કરી શકો છો. તેમાં સેમસંગ, આસુસ, ઓપ્પો અને વન પ્લસના સ્માર્ટફોન સામેલ છે.
OnePlus 9, OnePlus 9 Pro માટે Android 12 બીટા આવી ગયું છે. એ જ રીતે, Android 12 નો બીટા Oppo Find X3 Pro, Find X2, Find X2 Proમાં પણ આવી ગયો છે.
Android 12 બીટાને Asus Zenfone 8 અને Samsungના Galaxy Z Fold 3, Z Flip 3, Galaxy Note 20 અને Galaxy Note 20 Ultraમાં પણ ડાઉનલોડ કરી શકાય છે.
OnePlus એ તેના સ્માર્ટફોનની યાદી પણ જાહેર કરી છે જેમાં Android 12 આપવામાં આવશે. જો કે, અપડેટ ક્યારે ઉપલબ્ધ થશે તે જણાવવામાં આવ્યું નથી.
આ વખતે એવું બન્યું છે કે સૌ પ્રથમ સેમસંગે તેના ફ્લેગશિપ માટે એન્ડ્રોઇડ 12 અપડેટ આપવાનું શરૂ કર્યું છે.જો કે, ફ્લેગશિપ ઉપકરણો સિવાય અન્ય સ્માર્ટફોનમાં Android 12 આધારિત OneUI 4 ક્યારે આપવામાં આવશે, તે સ્પષ્ટ નથી.
Galaxy S20, S20+, S20 Ultra, S20 FE, Note20, Note20 Ultra, S10, S10e, S10+, S10 5G, Note10, Note 10+, Galaxy Fold, Z Fold3, Z Flip3, Z Fold2Z Flip, Z Flip 5G, Galaxy A82 5G, A72, A52, A52 5G, A52s 5G, A42 5G, and Galaxy Tab S7 और Tab S7+