Sunday, January 26, 2025
HomeGujaratફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સનું પોલો ફોરેસ્ટમાં પ્રાકૃતિક શિબિરનું...

ફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સનું પોલો ફોરેસ્ટમાં પ્રાકૃતિક શિબિરનું આયોજન

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો ઉદ્દેશ લોકોને આરોગ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ,જેમ કેરોજીંદા જીવનની દોડ અને રમતો અને સ્થૂળતા,આળસ, તણાવ, ચિંતા, રોગો વગેરેથી છુટકારો મેળવવો. આ અભિયાન દ્વારા “ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ” નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ બાબતને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયા કેમ્પઇન હેઠળ આ કાર્યક્રમો કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને સમગ્ર દેશમાં શારીરિક અને વર્ચ્યુઅલ બંને રીતે હાથ ધરવામાં આવી રહ્યા છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જે અનુસંધાને નવયુગ સંકુલ વિરપર કોમર્સના વિદ્યાર્થીઓની સરકારની ગાઈડલાઈન મુજબ પોળો જંગલ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક દ્વિદિવસીય શિબિરનું તારીખ 29 થી 31 આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાના ધોરણ 11 કોમર્સના બાળકો અને શિક્ષક મિત્રોએ સહર્ષ ભાગ લીધો હતો .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,791FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW