Sunday, March 23, 2025
HomeEntertainmentબબીતાનો ક્યારેય આવો અવતાર નહીં જોયો હોય, ફોટા જોઈ આંખ ચાર થઈ...

બબીતાનો ક્યારેય આવો અવતાર નહીં જોયો હોય, ફોટા જોઈ આંખ ચાર થઈ જશે

છેલ્લા 13 વર્ષથી મુનમુન આ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં રોલ પ્લે કરી રહી છે. જ્યારથી આ શૉ સ્ટાર્ટ થયો ત્યારથી તે આ સીરિયલ સાથે જોડાયેલી છે. આ પહેલા તેમનો વિચાર મોડેલિંગનો હતો.

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ હજુ પણ ઘણા પરિવારમાં જોવાય છે. છેલ્લા 13 વર્ષથી આ શૉ યથાવત રહ્યો છે. આ શૉના દરેક કલાકારે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. એક લાંબી સ્ટારકાસ્ટ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પણ સોશિયલ મીડિયા પરથી મુનમુન-બબીતાજીની કેટલીક બિકિની તસવીર સામે આવી છે.

જેવી સીરિયલમાં દેખાય એનાથી પણ ક્યાંય બોલ્ડ અને બ્યૂટીફૂલ છે બબીતાજી. પોતાની રીયલ લાઈફમાં ખૂબ જ ફ્રેન્ક અને બોલ્ડ છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ એક્ટિવ છે. સમયાંતરે નવી નવી પોસ્ટ મૂકીને લોકોનું દિલ જીતી લે છે. આ તમામ તસવીર ઘણી જૂની હોવા છતાં હજું પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

આ સિવાય તે પોતાના ટ્રાવેલ વીડિયો પણ ઘણી વખત શેર કરી ચૂકી છે. મુનમુન મૂળ બંગાળી છે.

આ સિવાય તેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. એ વીડિયોમાં પણ એનો બોલ્ડ અવતાર જોઈ શકાય છે. તારક મહેતા સિવાય પણ પહેલા ઘણા શૉ કરી ચૂકી છે. હમ સબ ભારતીય હૈ એ પૈકીનો એક છે. આ શૉમાં દીલિપ જોશી પણ હતા.

આ પહેલા ક્યારેય એના બિકિની ફોટા સામે આવ્યા નથી. હા, ટ્રાવેલ અને ગમે ત્યાં મુલાકાતને લઈને તે ઘણી વખત પોસ્ટ મૂકે છે. તો ક્યારેક કોઈ સેટ પરથી પણ ફોટો મૂકે છે. જ્યારે તેણે પોતાનું કેરિયર શરૂ કર્યું ત્યારે તે એક સફળ મોડલ હતી. આ દરમિયાન પણ તેમણે કેટલાક બિકિની ફોટો શુટ પોર્ટફોલિયો સાઈન કરેલા હતા. આ તસવીરમાંથી કેટલીક એના આ પોર્ટફોલિયોની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW