Monday, October 7, 2024
HomeEntertainmentક્રિતી સેનન અમિતાભના ઘરે સમાન લઈને રહેવા પહોંચી ગઈ

ક્રિતી સેનન અમિતાભના ઘરે સમાન લઈને રહેવા પહોંચી ગઈ

ક્રિતી સેનનને ફાઇનલી પોતાનું નવું ઘર મળી ગયું છે. આ નવું ઘર જેવું-તેવું નહીં પણ બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનું છે. છેલ્લા ઘણાં દિવસથી પોતાના માટે ઘર જોઈ રહી હતી. હવે તેને ફાઇનલી ઘર મળી ગયું છે. આ નવું ઘર જેવું-તેવું નહીં પણ બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનું છે. જેની સામે તે ભાડું પણ ચૂકવશે.
ક્રિતી સેનને અંધેરીમાં નવું અપાર્ટમેન્ટ લીધું છે, જે અમિતાભ બચ્ચનના નામે છે.

અમિતાભનું આ અપાર્ટમેન્ટ ડ્યૂપ્લેક્સ છે, જેને ક્રિતીએ ભાડેથી લીધું છે. ક્રિતીને આ ઘર ખૂબ જ ગમ્યું છે અને તે ટૂંક સમયમાં જ નવા ઘરેમાં મૂવ કરવાનો પ્લાન કરી રહી છે.તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ક્રિતી સેનન સાથે ડાન્સની કેટલીક ઝલક પણ શૅર કરી હતી. આ શૅર કરતા તેમણે લખ્યું કે “સુંદર ક્રિતી સેનન સાથે બલરૂમ ડાન્સ, આહ… કૉલેજ અને કોલકાતામાં વિતાવેલા જૂના દિવસોની યાદ આવી ગઈ.” ટૂંક સમયમાં જ ક્રિતી અમિતાભ સાથે હૉટસીટ પર જોવા મળશે અને તેની સાથે આ શૉમાં રાજકુમાર રાવ પણ હાજર હશે. કેબિસી નો આ શો ખાસ શૂટ કરવામાં આવ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,388FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW