Sunday, January 26, 2025
HomeSportsમેચ શરુ થયા પહેલા આ ટીમના બે મહત્વના ખેલાડી બહાર,ફ્રેન્ડસને મોટો ઝટકો

મેચ શરુ થયા પહેલા આ ટીમના બે મહત્વના ખેલાડી બહાર,ફ્રેન્ડસને મોટો ઝટકો

સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માનસિક સ્વાસ્થ કારણોસર અનિશ્ચિત માટે ક્રિકેટથી બ્રેક લીધો છે.તો બીજી તરફ આર્ચરને કોણીમાં ફેકચર થવાના કારણસર ટીમથી બહાર નીકળી ગયો છે. ઇંગ્લેન્ડ ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમશે તેમનો સામનો વેસ્ટ ઇન્ડીઝ સામે છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો


ટી 20 વર્લ્ડક્પ અભિયાન શરુ થવાના પહેલા જ ઈંગ્લેન્ડના આક્રમક ઓપનર જેસન રોયનું એક નિવેદન સામે આવ્યું છે જેના તેમને જણાવ્યું છે કે ટી 20 વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર આ ટીમમાં નહી હોવું શરમ જનક છે.જોકે તેઓની ટીમ અઆ વર્લ્ડકપ માં ખુબ સારુ પ્રદર્શન કરવા કટિબદ્ધ છે
સ્ટાર ઓલ રાઉન્ડર અનિશ્ચિત સમય માટે ટીમની બહાર છે. ઇંગ્લેન્ડ ટીમ તેનો પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમશે
આબુ ધાબી ટી 10 લીગમાં દિલ્હી બુલ્સ માટે રમતા જોસન રોય વર્ચ્યુલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હું એમ નહી કહું કે આ સમસ્યા છે પણ શરમજનક છે. પણ બન્ને હાલ સ્વાસ્થ થવાની રાહ પર છે.
હરફનમૌલા સેમ કુરેન પણ આઇપીએલ દરમિયાન ઈજાના કારણે ટીમ બહાર છે તેના ભાઈ ટોમ કુરેન હાલ વૈકલ્પિક રીતે સામેલ કરવામાં આવ્યો છે.
રોયે જણાવ્યું હતું કે જો તેમ પણ અત્યારે આ ટીમને ઊંડાઈ પૂર્વક જોઈએ તો ઇંગ્લેન્ડ પાસે ઘણા પ્રભાવશાળી ખેલાડી છે .ખેલાડીઓએ અભ્યાસ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે,અને ઘણી મહેનત પણ કરી છે.આવા ખેલાડીઓને તક મળે તો સારું પ્રદર્શન કરશે અને તેઓ બધા પ્રતિભાશાળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,791FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW