કેરબીયાઈ દેશ ડોમિનિકામાં એક એવો વિશાળ સાપ નો વિડીયો સામે આવ્યો છે.આ સાપ એવડો મોટો છે કે તેને ઉપાડવામાં એક ક્રેનની મદદ લેવી પડી હતી. જોકે તેનો વજન એટલો હતો કે ક્રેન ચાલકને પણ થોડી વાર માટે પરસેવો છૂટી ગયો છે.આ સાપને દુનિયાનો સૌથી મોટો સાપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આ સાપ વર્ષાવનમાંથી મળી આવ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એક મીડિયા અહેવાલ મુજબ આ જીવિત સાપની લંબાઈ ઓછામાં ઓછી 10 ફૂટ છે.જેને ક્રેનથી ઉપાડી સુરક્ષિત જગ્યાએ મુકવામાં આવ્યો હતો.સાપને ક્રેનથી ઉઠાવતી વખતે સાપ જે રીતે ઝડપથી પોતાની હરકત બદલતો હોવાથી ક્રેન ચાલક અને ત્યાં રહેલા લોકો પણ અવાચક બની ગયા હતા. સાપની લંબાઈ અને સ્ફૂર્તિથી ભલભલાના પરસેવા છુટી ગયા હતા .જે સ્થળેથી આ સાપ મળ્યો છે તે ખતરનાક ગણવામાં આવતી બાઓ કન્સ્ત્રીકટર પ્રજાતિનો છે જેની લંબાઈ 13 ફૂટ જેવી હોય છે .
ડોમોનીકા વર્ષાવનની લંબાઈ 29 પહોળાઈ વિસ્તારને વન્ય જીવ માટે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. તેને નેચર આર્યલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
આ સાપ અંગે એવી માહિતી સામે આવી છે કે આ સાપ ને સૌથી પહેલા ત્યાં કામ કરતા લોકોએ જોયો હતો.બાદમાં તેને હટાવવા માટે ક્રેન બોલાવી પડી હતી. ક્રેનમાં પણ જે રીતે સાપ હરકત કરતો હતો જોઈ ભલભલાને પરસેવો છૂટી ગયો હતો