વિશ્વમાં વાયુ પ્રદુષણ દિવસે દિવસે ગંભીર સ્વરુપ ધારણ કરી રહ્યું છે એક તરફ વાયુ પ્રદુષણના કારણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જ થઈ રહ્યુ છે. અને તેની અસરથી અતિ વરસાદ પુર,દુષ્કાળ અને અતિ ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ આ પ્રદુષણ માનવ જીવનને પણ અસર કરી રહી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યું મુજબ સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદુષણથી લોકોના આરોગ્યને ગંભીર અસર પહોચી છે જેના પરિણામે દર એક મીનીટે 13 લોકો મોતને ભેટી રહ્યા છે, આ અંગે તેઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કલાયમેટ ચેન્જથી સ્વાસ્થ્ય પર થતા પ્રભાવો સામે કોઈ સુરક્ષિત નથી. જો આ બાબતે સમયસર નહી ચેતીએ તો પરિસ્થિતિ ગંભીર બની શકશે.WHOએ સમગ્ર વિશ્વને ગ્લોબલ વોર્મિગને 1.5 ડીગ્રી સેલ્સિયસ સુધી નીચું લાવવા આહ્વાન કર્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરોવાયુ પ્રદુષણ વધુ જીવલેણ બન્યો વિશ્વમાં દર મીનીટે ૧૩ના મોત
RELATED ARTICLES