HomeGujaratમોરબીના જેતપર રોડ પર શ્વાન આડું ઉતરતા બાઈક સવાર બે યુવાન પટકાયા...

મોરબીના જેતપર રોડ પર શ્વાન આડું ઉતરતા બાઈક સવાર બે યુવાન પટકાયા એકનું મોત

મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લા ના વતની પીંતાબરભાઈ નાનજીભાઈ લોદરીયા નામના આધેડનો પુત્ર ગોપાલ અને તેનો મિત્ર ઉમેશભાઈ જગમાલ અદગામા નામના પાવડીયાડી ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા અને ત્યાં પરત ફરતી વખતે પ્લોવા ટાઈલ્સના શો રૂમ સામેના ભાગે અચાનક શ્વાન આડું ઉતરતા બાઈક પર કાબુ ગુમાવ્યો હતો. અને બન્ને મિત્રો નીચે પટકાયા હતા. ગંભીર હાલતમાં બન્ને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગોપાલ પીતામ્બરભાઈનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ બાદ મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW