HomeGujaratમોરબીના બરવાળા નજીક અકસ્માતની ઘટનામાં આરોપી રીક્ષા ચાલકનું પણ સારવાર દરમિયાન મોત

મોરબીના બરવાળા નજીક અકસ્માતની ઘટનામાં આરોપી રીક્ષા ચાલકનું પણ સારવાર દરમિયાન મોત

મોરબી નવલખી નેશનલ હાઇવે પર ગત તા 19 ના સાંજના સમયે GJ-3-AQ-479 નંબરના બાઈક પર સંજયભાઇ ભીખાલાલ ડારા અને હરેશ ઉર્ફે હાર્દીક અરવિંદભાઇ રાઠોડ નામના બે યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે GJ-36-U-8018 ના રીક્ષા ચાલકે તેમની સાથે અકસ્માત કરતા બન્ને યુવાનના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જયારે રીક્ષા ચાલક સાગર નંદલાલ સુરેલા નામના ચાલકને પણ ગંભીર ઈજા પહોચી હતી. જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકના મોત સાથે અકસ્માતમાં મોતની સંખ્યા ત્રણ થઈ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે રીક્ષા ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવી બાઈક સવાર બે યુવાન અને પોતાનું મૃત્યુ નીપજાવવા અંગે ગુન્હો નોધી કાય્દેઅર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW