મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેરમાં કેટલાક તત્વો દ્વારા બાઈકમાં મોડી ફાઈ સાયલેન્સર ધ્વની પ્રદુષિત કરતા તેમજ આડેધડ બાઈક ચલાવી ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોવાની ફરિયાદ બાદ ગત રાત્રીના મોડી રાત્રે પોલીસે મુખ્ય માર્ગો પર ઓચિતું ચેકિંગ હાથ ધર્યું હતું અને અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરી મોડી ફાઈ કરેલા સાયલેન્સર વાળા 20 જેટલા બાઈક ડીટેઈન કર્યા હતા અને આ બાઈક ચાલક સામે એમવીએ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં મોડીફાઈ બાઈક સાથે ફરતા તત્વો સામે પોલીસ એક્શન મોડમાં, ૧૫ ડીટેઈન
RELATED ARTICLES


